ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ?

ભાવનગર
રાજકોટ
વડોદરા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

અમિત ઠક્કર-વાયોલિન
હેમંત ભટ્ટ-પખાવજ
રઝાહુસેનખાન-વીણાવાદક
પૂર્વી મહેતા-સિતારવાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો.

ગરબા કે ભવાઈ - ગુજરાત
લાવણી - ઉત્તર પ્રદેશ
બિહુ - આસામ
ભાંગડા – પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP