ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પેટલીકર રવિશંકર મહારાજ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નાકર પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ નાકર પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોષી દલપતરામ નવલરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી દલપતરામ નવલરામ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચંદ્રાસન સીન જેવું આસન સિંહનું આસન સિંહાસન ચંદ્રાસન સીન જેવું આસન સિંહનું આસન સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP