ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ? રાજલ શાહ હેતલ મહેતા વિનોદ વૈષ્ણવ પૂર્વી મહેતા રાજલ શાહ હેતલ મહેતા વિનોદ વૈષ્ણવ પૂર્વી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ? ઔરંગાબાદ હોશંગાબાદ હૈદરાબાદ સિકંદરાબાદ ઔરંગાબાદ હોશંગાબાદ હૈદરાબાદ સિકંદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? કુચીપુડી ભરતનાટ્યમ મણિપુરી કથ્થક કુચીપુડી ભરતનાટ્યમ મણિપુરી કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. ભરતનાટ્યમ્-તમિલનાડુ કુચીપુડી-આંધ્ર પ્રદેશ કથકલી-ઉત્તર પ્રદેશ સત્રિય-આસામ ભરતનાટ્યમ્-તમિલનાડુ કુચીપુડી-આંધ્ર પ્રદેશ કથકલી-ઉત્તર પ્રદેશ સત્રિય-આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? આંધ્રપ્રદેશ - કુચીપુડી ઉત્તરપ્રદેશ - કથક તમિલનાડુ - ભરતનાટ્યમ મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી ઉત્તરપ્રદેશ - કથક તમિલનાડુ - ભરતનાટ્યમ મધ્યપ્રદેશ - કાલબેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP