ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? રસિકલાલ પરીખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર મધૂસુદન પારેખ રસિકલાલ પરીખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર મધૂસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? પંદર ત્રણ પાંચ સત્તર પંદર ત્રણ પાંચ સત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ? ર્ડા.હરિવલ્લભ ભાયાણી મણિલાલ હ. પટેલ ઉમાશંકર જોષી કવિ સુંદરમ્ ર્ડા.હરિવલ્લભ ભાયાણી મણિલાલ હ. પટેલ ઉમાશંકર જોષી કવિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? પરબ નિરીક્ષક અભિયાન બુદ્ધિપ્રકાશ પરબ નિરીક્ષક અભિયાન બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર વિશ્વશાંતિ - ન્હાનાલાલ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર વિશ્વશાંતિ - ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP