ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? ની: + દોષ નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ની: + દોષ નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 2 4 3 1 2 4 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારું મન મોર બની થનગાટ કરે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. દર્શકવાચક સ્વવાચક સર્વનામિક વિશેષણ જથ્થાવાચક દર્શકવાચક સ્વવાચક સર્વનામિક વિશેષણ જથ્થાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP