ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? પ્રાસસાંકળી વર્ણસગાઈ શ્લેષ યમક પ્રાસસાંકળી વર્ણસગાઈ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. ક્રિયાવિશેષણ એક પણ નહીં ક્રિયાપદ વિશેષણ ક્રિયાવિશેષણ એક પણ નહીં ક્રિયાપદ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" ઉપમા અનન્વય રૂપક સજીવારોપણ ઉપમા અનન્વય રૂપક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સામાસિક શબ્દનો સાચો સમાસ લખો. આગગાડી મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? દુહા ટુચકા મુક્તક હાઇકુ દુહા ટુચકા મુક્તક હાઇકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP