રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ભોઠાં પડવું : શરમિંદા થવું ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ભોઠાં પડવું : શરમિંદા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટહુકો પાડવો મોર ટહુકો કરે બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું મીઠાશથી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંતરો રાખવો પીડા થવી નુકસાન થવું ભેદભાવ રાખવો અંતરમાં રાખવું પીડા થવી નુકસાન થવું ભેદભાવ રાખવો અંતરમાં રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું ખેદાનમેદાન કરી નાખવું મહાદુઃખ વેઠવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું ખેદાનમેદાન કરી નાખવું મહાદુઃખ વેઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કાન તળે કાઢી નાખવું કાન વડે ધ્યાનથી સાંભળવું ઠપકો આપવો કાન બહેરા થઈ જવા કોઈ વાત પર લક્ષ ન આપવું કાન વડે ધ્યાનથી સાંભળવું ઠપકો આપવો કાન બહેરા થઈ જવા કોઈ વાત પર લક્ષ ન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાટક ભજવવું હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી સ્ટેજ પર નાટક ભજવવું નાટકમાં ભાગ લેવો જડ બની જવું હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી સ્ટેજ પર નાટક ભજવવું નાટકમાં ભાગ લેવો જડ બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP