ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

દર્શક
મૂળશંકર મુલાણી
રણછોડભાઈ ઉદયરામ દવે
ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઉમાશંકર જોષી
ત્રિભુવનદાસ લુહાર
મનુભાઈ પંચોળી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

હાથિયા ઠાઠુનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
નકલંગનો મેળો
ચુલનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP