ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? કાંચળિયો મશ્કરો રંગલો ચરકટ કાંચળિયો મશ્કરો રંગલો ચરકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? નરસિંહ મહેતા શામળ દયારામ અખો નરસિંહ મહેતા શામળ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તાર્કિકબોધ’ના રચનાકાર કોણ છે ? વીર નર્મદ જીણાભાઈ દેસાઈ દલપતરામ કવિ કાન્ત વીર નર્મદ જીણાભાઈ દેસાઈ દલપતરામ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? કોયા ભગત પ્રેમભક્તિ શિવમ્ સત્યમ્ કોયા ભગત પ્રેમભક્તિ શિવમ્ સત્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ભાદરવા સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ભાદરવા સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP