ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? ઝંડા ઝુલણ જૂઠણ મણિયાર આપેલ તમામ ઝંડા ઝુલણ જૂઠણ મણિયાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે ? ફૂચિપુડી કથ્થક ભરત નાટ્યમ મણીપુરી ફૂચિપુડી કથ્થક ભરત નાટ્યમ મણીપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટો પ્લુટોરિયા પ્લુટસ એક પણ નહીં પ્લુટો પ્લુટોરિયા પ્લુટસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સ્વાભિમાનના તીર્થસ્થાનો મનની વ્યથા સમરસ બિંદુ ભવની રૂપરેખા સ્વાભિમાનના તીર્થસ્થાનો મનની વ્યથા સમરસ બિંદુ ભવની રૂપરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્ત યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્ત યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. નદીનું સિંધુને આમંત્રણ સારસી આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ સારસી આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP