ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

ધીરો ભગત
દુલા ભાયા કાગ
દાસી જીવણ
બાપુસાહેબ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

વર્ષા અડાલજા
ઈવા ડેવ
જોસેફ મેકવાન
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP