ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? મૃગેશ શાહ ધીરેન્દ્ર મહેતા મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા મૃગેશ શાહ ધીરેન્દ્ર મહેતા મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સમરસ બિંદુ ભવાની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો મનની વ્યથા સમરસ બિંદુ ભવાની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો મનની વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1981 2003 1990 1998 1981 2003 1990 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? દુર્યોધન સહદેવ અર્જુન યુધિષ્ઠિર દુર્યોધન સહદેવ અર્જુન યુધિષ્ઠિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? ભોપાલી મલ્હાર દરબારી તોડી ભોપાલી મલ્હાર દરબારી તોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP