કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. પાયમલ થવું ભાડું ન મળવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી પાયમલ થવું ભાડું ન મળવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર માણસ છે તો હજાર કામ મળી રહેશે માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભર્યા તળાવમાંથી કોરા નીકળવું માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. વધારે પાણી હોવાથી તરી શકાતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. વધારે પાણી હોવાથી તરી શકાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ટહુકો પાડવો ન ગમતી વ્યકિતને બોલાવવું મોર ટહુકા કરે બૂમો પાડી બોલાવવું મીઠાશથી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવવું મોર ટહુકા કરે બૂમો પાડી બોલાવવું મીઠાશથી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP