શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : તીલકતુલસી ડમરો ભાંગરો મોગરો તીલકતુલસી ડમરો ભાંગરો મોગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડમક ડબૂચો ડભાયણું ડબરું ડમક ડબૂચો ડભાયણું ડબરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસકિતનો અભાવ – સાધુ મુકત રાગ મુક્ત વૈરાગ્ય સાધુ મુકત રાગ મુક્ત વૈરાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રતીભાર કણ જેટલું ક્ષણભાર નહીંવત રતીભાર કણ જેટલું ક્ષણભાર નહીંવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંદિગ્ધ અસંગરો અસંયત અસંપ્રમોષ અસંદિગ્ધ અસંગરો અસંયત અસંપ્રમોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. હિંસક આતંકવાદી અહિંસક ગુનેગાર હિંસક આતંકવાદી અહિંસક ગુનેગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP