શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.અનેક જન્મો સુધી – જન્મોજન્મ સાતજન્મ દરેક જન્મે અનંતકાળ જન્મોજન્મ સાતજન્મ દરેક જન્મે અનંતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – ગમાણ ઝોડકું તબેલો ઝોકડું ગમાણ ઝોડકું તબેલો ઝોકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પળિયું દિંગ પસાયતો પડાળ પળિયું દિંગ પસાયતો પડાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પ્રવાહીમાં ઝબોળીને ખાવું વેડમી ચુરમુ શીમણી ચાંદાઝબોળી વેડમી ચુરમુ શીમણી ચાંદાઝબોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર લેખક ચોર જાસૂસ પત્રકાર લેખક ચોર જાસૂસ પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP