ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? લોપચિહ્ન યોજક મધ્યબિંદ ગુરુરેખા લોપચિહ્ન યોજક મધ્યબિંદ ગુરુરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? દર્શકવાચક પુરુષવાચક અનિશ્ચયવાચક સાપેક્ષ દર્શકવાચક પુરુષવાચક અનિશ્ચયવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. પ્રકંપી અઘોષ સ્ફોટક મહાપ્રાણ પ્રકંપી અઘોષ સ્ફોટક મહાપ્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક શ્લેષ યમક ઉત્પ્રેક્ષા રૂપક શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઝાઝા હાથ રળિયામણા. ઉતાવળે આંબા ન પાકે. હળવા ફૂલ થઈ જવું. અધૂરો ઘડો છલકાય. ઝાઝા હાથ રળિયામણા. ઉતાવળે આંબા ન પાકે. હળવા ફૂલ થઈ જવું. અધૂરો ઘડો છલકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લોહી' શબ્દનો સમાનાર્થી આપો. શોણિત રજની શેણીત શર્વરી શોણિત રજની શેણીત શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP