ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

જગજિતસિંહ
શૂન્ય પાલનપુરી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
હરજી લવજી દામાણી 'શયદા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

કિશોરસિંહ સોલંકી
નીતિન વડગામા
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

રજની લીલાશંકર દવે
ભરત અશોકભાઈ દવે
ભાવિક જેઠાલાલ દવે
પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મીરાંબાઈ-રાજસ્થાન
નામદેવ-ગુજરાત
રામાનંદ-વારાણસી
ચૈતન્ય-ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
મગનલાલ વખતચંદ શેઠ
દલપતરામ ડાહ્યાભાઈ
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP