GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારત દેશ માટેના અર્થવિષયક આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. વી. કે. આર. વી. રાવનું નામ શા માટે જાણીતું છે ? રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે નોબેલ પ્રાઈઝ માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે નોબેલ પ્રાઈઝ માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના રાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો સંભાળતાં પહેલાં લેવાના શપથ (પ્રતિજ્ઞા) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વૃત્તાંશ આકૃતિ (Pie Diagram) અન્ય કઈ આકૃતિની સાથે સમકક્ષ ગણી શકાય ? સ્તંભાલેખ (Histogram) આવૃત્તિ બહુકોણ (Frequency Polygon) વિભાજીત સ્તંભાકૃતિ (Divided Bar diagram) આવૃત્તિ વક્ર (Frequency curve) સ્તંભાલેખ (Histogram) આવૃત્તિ બહુકોણ (Frequency Polygon) વિભાજીત સ્તંભાકૃતિ (Divided Bar diagram) આવૃત્તિ વક્ર (Frequency curve) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 આંકડાશાસ્ત્રના સંદર્ભમાં NSS એટલે શું ? National Security Service. Nationalised stock services National Sample Survey National Security System National Security Service. Nationalised stock services National Sample Survey National Security System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ક્યા પ્રકારની નિદર્શન પધ્ધતિમાં નીચેની બે મુખ્ય શરતોને જાળવવી પડે છે ? (1) સમષ્ટિના એકમો સમાન ગુણધર્મવાળા હોવા જોઈએ. અને (2) સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવા માટેની સરખી તક મળવી જોઈએ. ચક્રીય વ્યવસ્થિત નિદર્શન (Circularsystematic sampling) સરળ યર્દચ્છ નિદર્શન સ્તરીય નિદર્શન (Stratified Sampling) દ્વિ નિદર્શન (Double simpling) ચક્રીય વ્યવસ્થિત નિદર્શન (Circularsystematic sampling) સરળ યર્દચ્છ નિદર્શન સ્તરીય નિદર્શન (Stratified Sampling) દ્વિ નિદર્શન (Double simpling) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ vice chancellor of our university will chair ___ valedictory. A, the The, the A, a The, a A, the The, the A, a The, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP