GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચેનામાંથી કયું પુસ્તક અશ્વિની ભટ્ટે લખ્યું નથી ? અંગાર નીરજા ભાર્ગવ ઓથાર તત્વમસિ અંગાર નીરજા ભાર્ગવ ઓથાર તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાષ્ટ્રીય અંતરીક્ષ અભિયાન (National Space Mission) હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રીને 2022 સુધીમાં અંતરીક્ષમાં મોકલવાના કાર્યક્રમનું નામ શું છે ? પુષ્પક યાન ચંદ્ર અવકાશ યાન ધ્રુવ યાન ગગન યાન પુષ્પક યાન ચંદ્ર અવકાશ યાન ધ્રુવ યાન ગગન યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Which of the followings is correct ? ecstacy આપેલ પૈકી એક પણ નહીં extasy accetacy ecstacy આપેલ પૈકી એક પણ નહીં extasy accetacy ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક વ્યક્તિનો જન્મદિવસ (Birthday) જન્માષ્ટમીના દિવસેજ આવે તે પ્રકારની ઘટના માટે નીચેનામાંથી કયું સંભાવના વિતરણ વાપરી શકાય ? પૉઈસાં (Poisson) વિતરણ દ્વિપદી વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રમાણ્ય વિતરણ પૉઈસાં (Poisson) વિતરણ દ્વિપદી વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રમાણ્ય વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 One of their friends ___ here ___ 1 p.m. coming, at is coming, at come, at are coming, at coming, at is coming, at come, at are coming, at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવો : વતન જાણે માનો ખોળો લાગતો હતો. ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP