ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? પોસ્ટ ઓફિસ છિન્નપત્ર લોહીની સગાઈ ચૌલાદેવી પોસ્ટ ઓફિસ છિન્નપત્ર લોહીની સગાઈ ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભકત શામ વલ્લભ મેવાડો ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી ભકત શામ વલ્લભ મેવાડો ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નવલિકા એકાંકી નાટક નવલકથા નવલિકા એકાંકી નાટક નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? ગઝલ સોનેટ હાઈકુ ખંડકાવ્ય ગઝલ સોનેટ હાઈકુ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? અમૃત ઘાયલ જલન માતરી આદિલ મન્સુરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ જલન માતરી આદિલ મન્સુરી ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP