ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો. અવતરણચિહ્ન અર્ધલ્પવિરામ અલ્પવિરામ લોપચિહ્ન અવતરણચિહ્ન અર્ધલ્પવિરામ અલ્પવિરામ લોપચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' તર્જની મધ્યમા અનામિકા પ્રથમા તર્જની મધ્યમા અનામિકા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્થૂળ' શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો. સંગમ સૂક્ષ્મ કદાવર દુર્બળ સંગમ સૂક્ષ્મ કદાવર દુર્બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? મોટું સુંદર ધર્મ ચતુર મોટું સુંદર ધર્મ ચતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP