ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઠાગા નૃત્ય કયાંનુ જાણીતું છે ? પંચમહાલ દાહોદ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ દાહોદ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? રાજકોટ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નૃત્યક્ષેત્રમાં સુનિલ કોઠારીની આગવી ઓળખ શું ? નૃત્ય દિગ્દર્શક નૃત્યનાટકોના લેખક નૃત્ય ઇતિહાસજ્ઞ ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર નૃત્ય દિગ્દર્શક નૃત્યનાટકોના લેખક નૃત્ય ઇતિહાસજ્ઞ ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્યને શું કહે છે ? ઠાગા માંડવા હાલી મેરાયો ઠાગા માંડવા હાલી મેરાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ફર્નિચર ઉદ્યોગ - ઈડર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર ફર્નિચર ઉદ્યોગ - ઈડર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP