ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સાહિત્ય કૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ?

ભાનુ અથૈયા
સુનિલ કોઠારી
સોનલ માનસિંહ
મૃણાલિની સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે ?

ભક્તિધારાના
રોમેન્ટિક ધારાના
જ્ઞાનધારાના
પ્રશિષ્ટધારાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP