ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે.
આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે.
આપેલ તમામ
તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ?

આપેલ એક પણ નહીં
માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે
તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે
તેની આગવી ચિત્રકળા શૈલી માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP