ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

આખો - પંચીકરણ
પ્રેમાનંદ - ઓખાહરણ
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
કવિ નર્મદ - કવિચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

ચુનીલાલ મડિયા
કેશવ હર્ષદ ધ્રુવ
નવલરામ ત્રિવેદ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP