ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

મ્હોરા સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ
ચન્દ્ર સૉનેટ
પેલિકન સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ?

રવિશંકર મહારાજ
કનૈયાલાલ મુનશી
ગાંધીજી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ
હીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !
હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો.

લોકગીત
ફટાણાં
હાઇકુ
સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

બળવંતરાય ઠાકોર
પન્ના નાયક
બ. ત્રિભુવનદાસ લુહાર
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP