ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

સમયવાચક
પ્રમાણવાચક
સ્થળવાચક
સ્થળવાચક અને પ્રમાણવાચક બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'યુદ્ધસ્થ વિગતજ્વર' સંસ્કૃત શબ્દોનો અર્થ શું થાય છે ?

જડતા છોડીને યુદ્ધ કર
જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ
યુદ્ધ કર, ડર બન
યુદ્ધો કરવાના છોડી દો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP