કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. આપેલ પૈકી એક પણ નહીં નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. આપેલ બંને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. આપેલ પૈકી એક પણ નહીં નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત સરકારે ક્યા ક્ષેત્ર માટે પ્રોડક્શન લિન્ક્સ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી ? ડ્રોન ઉદ્યોગ આપેલ તમામ ઓટો પાર્ટસ ઓટોમોબાઈલ ડ્રોન ઉદ્યોગ આપેલ તમામ ઓટો પાર્ટસ ઓટોમોબાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા દેશે તેમના નવા દરિયાઈ નિયમો રજૂ કર્યા છે. જે અંતર્ગત તેમના દરિયાઈ જળ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જહાજના માલ સામાનની વિગતોની જાણ કરવી પડશે ? બર્મૂડા ચીન બાંગ્લાદેશ મલેશિયા બર્મૂડા ચીન બાંગ્લાદેશ મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઔપચારિક રીતે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) અંગે વાતચીત શરૂ કરી ? UAE રશિયા અમેરિકા સાઉદી અરેબિયા UAE રશિયા અમેરિકા સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? બાલાજી શ્રીવાસ્તવ પંકજકુમારસિંહ આપેલ પૈકી કોઈ નહીં સંજય અરોરા બાલાજી શ્રીવાસ્તવ પંકજકુમારસિંહ આપેલ પૈકી કોઈ નહીં સંજય અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા શિક્ષણમંત્રીનું નામ જણાવો ? શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી હર્ષકુમાર સંધવી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી હર્ષકુમાર સંધવી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP