કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ અલ્ઝારઈમર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ ગેંડા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આપેલ તમામ 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણી કયા વર્ષે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા ? 1984 1991 1989 1987 1984 1991 1989 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) મન્નારની ખાડીમાં ઊર્જાદ્વીપ બનાવવા માટે તમિલનાડુએ ક્યા દેશ સાથે ભાગીદારી કરી છે ? ડેન્માર્ક જર્મની જાપાન ફ્રાન્સ ડેન્માર્ક જર્મની જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? શિમલા દેહરાદૂન કુલ્લુ આપેલ પૈકી એક પણ નહીં શિમલા દેહરાદૂન કુલ્લુ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP