કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ગુલાબ દિવસ’નો ઉદ્દેશ કયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને તે રોગ સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવાનો છે ? મેલેરીયા કેન્સર ફાઈલેરિયા હાથીપગો મેલેરીયા કેન્સર ફાઈલેરિયા હાથીપગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષક પર્વ સંમેલનના ઉદ્દઘાટન દરમિયાન કોણે ‘વિઘાંજલિ પોર્ટલ 2.0’ લોન્ચ કર્યું હતું ? શ્રી મનસુખભાઈ માંડવીયા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી મનસુખભાઈ માંડવીયા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના પૂર્વ કિનારે ચક્રવાત ‘ગુલાબ’ ત્રાટક્યુ હતું. ચક્રવાત ગુલાબનું નામ કયા દેશે આપ્યું હતું ? મ્યાનમાર પાકિસ્તાન કતાર બાંગ્લાદેશ મ્યાનમાર પાકિસ્તાન કતાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) Right Livehood Awards- 2021 દિલ્હી સ્થિત કઈ પર્યાવરણીય સંસ્થાને એનાયત થયો છે ? સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT) લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE) સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) આપેલ પૈકી કોઈ નહીં સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT) લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE) સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 100% COVID-19 રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? હિમાચલ પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ ઓડિશા હિમાચલ પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે અર્થ મોનિટરિંગ સેટેલાઈટ લેન્ડસેટ 9 લૉન્ચ કર્યો ? ફાન્સ જાપાન અમેરિકા રશિયા ફાન્સ જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP