કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતી એકસા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ. હસ્તગત કરવામાં આવી ? બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? આપેલ તમામ 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રહ્મોસ મિસાઈલ રશિયાની કઈ મિસાઈલના આધારે વિકસાવવામાં આવી છે ? P-70 એમેટીસ્ટ P-700 ગ્રેનિટ P-270 મોસ્કીટ P-800 ઓનિકસ P-70 એમેટીસ્ટ P-700 ગ્રેનિટ P-270 મોસ્કીટ P-800 ઓનિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (SDG)આધારિત કેટલા લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે ? 16 18 17 6 16 18 17 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પુષ્પાબેન ભાવે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સામાજિક કાર્યો સંગીત વિજ્ઞાનજગત રમતગમત સામાજિક કાર્યો સંગીત વિજ્ઞાનજગત રમતગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP