કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

શ્રી બિપિન રાવત
શ્રી બિરેન્દરસિંહ ઘનોઆ
શ્રી વિવેક રામ ચૌધરી
શ્રી કરમબિર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ને ક્યા રાજ્યના એટા જિલ્લાના બિલસર ગામમાંથી ગુપ્તકાળ(5મી સદી)ના પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ?

ભારત-ઓમાન
ભારત-ઓસ્ટ્રેલિયા
ભારત-નેપાળ
ભારત-મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે.
તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
NBA ખિતાબ જીતનારી ટીમ 'સૈક્રામેન્ટો કિંગ્સ' નો ભાગ બનનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ?

સતનામસિંહ
અમૃતપાલસિંહ
પ્રિન્સપાલસિંહ
અજમેરસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કઈ સંસ્થા દર વર્ષે ‘Crime India’ રિપોર્ટ જારી કરે છે ?

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP