કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ? ભારત-ઓમાન ભારત-મ્યાનમાર ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-નેપાળ ભારત-ઓમાન ભારત-મ્યાનમાર ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને કયા સ્થળેથી MSMEs માટે 'ઉભરતે સિતારે ફંડ' શરૂ કર્યુ હતું ? ચેન્નઈ લખનૌ મુંબઈ પટણા ચેન્નઈ લખનૌ મુંબઈ પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્વસહાય જૂથો માટે ‘સાથ’ પહેલ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર દિલ્હી જમ્મુ-કાશ્મીર લદાખ મહારાષ્ટ્ર દિલ્હી જમ્મુ-કાશ્મીર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડાનું નામ જણાવો. ગિઝા ગુના ગુલાબ ગિના ગિઝા ગુના ગુલાબ ગિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? INS હંસ INS તલવાર INS ખુખરી INS જલશ્વ INS હંસ INS તલવાર INS ખુખરી INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP