કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વિશ્વના સૌથી ઉંચા ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન હિમાચલ પ્રદેશના કયા સ્થળે કરવામાં આવ્યું છે ?

શિમલા
કાઝા
સોલન
મંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે ?

લક્ષદ્વીપ
ચંદીગઢ
દિલ્હી
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતે કયા દેશ સાથે સંરક્ષણ અભ્યાસ ‘સમુદ્ર શક્તિ'નું આયોજન કર્યું હતું ?

ઇન્ડોનેશિયા
બાંગ્લાદેશ
વિયેતનામ
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ?

ભારત-નેપાળ
ભારત-મ્યાનમાર
ભારત-ઓમાન
ભારત-ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP