કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોનો સમાવેશ થાય છે ?

બે સામાજિક કાર્યકરો
જુડીશીયલ મેજિસ્ટ્રેટ
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ?

પરમ શક્તિ
પરમ શિવમ્
પરમ સિદ્ધિ
પરમ બ્રહ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ
'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે.
ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી
24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP