કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયો દેશ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયો ? ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ચીન અમેરિકા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ સમિટમાં 'પુત્રજાયા વિઝન 2040' અપનાવવામાં આવ્યું હતું ? ASEAN G-7 G-20 APEC ASEAN G-7 G-20 APEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં 5G NR સાધનોનું ઉત્પાદન શરૂ કરનાર કઈ પ્રથમ કંપની બની ? સેમસંગ એરિકસન રિલાયન્સ જિઓ નોકિયા સેમસંગ એરિકસન રિલાયન્સ જિઓ નોકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લુહરી જળવિદ્યુત પ્રોજેક્ટનું નિર્માણ કઇ નદી પર કરવામાં આવી રહ્યું છે ? સતલુજ સિંધુ ગંગા રાવી સતલુજ સિંધુ ગંગા રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ શૌચાલય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 17 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 17 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે 'ન્યુક્લિયર સિદ્ધાંત' ક્યાં વર્ષમાં અપનાવ્યો હતો ? 2005 2004 2003 2002 2005 2004 2003 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP