GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યાના માપદંડ હેઠળ નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરેલ છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શ્રવણ બેલગોલાના ગોમટેશ્વર બાહુબલિની પ્રતિમા જેવી બાહુબલિની પ્રતિમા ___ ખાતે પણ આવેલી છે.

ભૂવનેશ્વર
ગુન્ટૂર
કારકલ
તિરુવનંતપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બૌધ્ધ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત સોળ મહાજનપદોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
i. અંગ
ii. મગધ
iii. કાશી
iv. કોસલ

ફક્ત ii, iii અને iv
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત i, ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં સરકારે સુગમ્ય ભારત અભિયાન ___ હેતુથી શરૂ કરેલ છે.

સ્વચ્છ ભારત અભિયાનની પૂર્તિ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં મફત શૌચાલય પૂરા પાડવાના
દષ્ટિહીન માટે બ્રેઈલ પુસ્તકાલયોની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવાના
દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાર્વત્રિક સુલભતા પ્રાપ્ત કરવાના
ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડીજીટલ બેંકીંગ ઉપલબ્ધ કરવાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સુપર કન્ડક્ટીવીટીમાં પદાર્થની વાહકતા ___ થાય છે.

અનંત (infinite)
મર્યાદિત (finite)
શૂન્ય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP