GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટીક પાર્ક માટે મંજૂર કરાયેલા છ રાજ્યોની યાદીમાં નીચેના પૈકી કયું રાજ્ય સમાવિષ્ટ થયેલ નથી ?

ઝારખંડ
તમિલનાડુ
ગુજરાત
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. મકરવૃત્ત ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થતું હોવાથી રાજ્ય અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે.
ii. વન હેઠળ ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે.
iii. ગુજરાત ભેજવાળા પાનખર જંગલો ડાંગ તથા સુરત ક્ષેત્રના વ્યારા વિસ્તારમાં જોવા મળે છે.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
૨ણયોધ્ધો જ્યાં અનેક જખમોથી ઘવાયેલો મૃત્યુ પામ્યો હોય ત્યાં જ તેના નામનો પથ્થર ઊભો કરવામાં આવે તેને મૃત્યુ પામનારની ___ કહેવાય છે.

સૂરધન
કન્થારી
ઠેશ
ખાંભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ___ ના લીધે થાય છે.

પાણીની બાષ્પ
હિલીયમ
ધૂળના કણો
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્રીય અંદાજપત્ર 2019-20 અનુસાર, ભારતમાં વીમા મધ્યસ્થીઓ માટે સીધા વિદેશી રોકાણના કેટલા પ્રતિશતની પરવાનગી આપવામાં આવી છે ?

90%
100%
95%
99%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP