GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે : 'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી 'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી 'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી 'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથી આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો. વિધાનો : W&P,P%G,G@I,I#N તારણો : (I) N%W (II) N#W
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નેનો ટેક્નોલોજી બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. તે અણુથી અણુ (atom by atom) દ્વારા સામગ્રી અને ઉપકરણો બનાવવા માટેની તકનીક છે. ii. નેનોમીટર માપ પર ભૌતિક ગુણધર્મો બદલાય છે. iii. નેનો મીટર માપ પર રાસાયણિક ગુણધર્મો કદાપિ બદલાતા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર અને પોર્ટુગલે પ્રાચીન ભારતીય સ્થળ ___ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલય (Maritime Heritage Museum) સ્થાપવામાં સહકારનો નિર્ણય કર્યો છે.