ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ? ભવનાથ મહાદેવનો મેળો તરણેતરનો મેળો વૌઠાનો મેળો સંસ્કૃતિકુંજ મેળો ભવનાથ મહાદેવનો મેળો તરણેતરનો મેળો વૌઠાનો મેળો સંસ્કૃતિકુંજ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા ખેડા સાબરકાંઠા અમદાવાદ મહેસાણા ખેડા સાબરકાંઠા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ? માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ? રાસડો ટીંટોડો ટિપ્પણી ગરબી રાસડો ટીંટોડો ટિપ્પણી ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી વડોદરાની પાઘડીનું નામ જણાવો. પાટલિયાળી જામશાહી બાબાશાહી આંટિયાળી પાટલિયાળી જામશાહી બાબાશાહી આંટિયાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP