ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? વસંતતિલકા કટાવ ઝૂલણા સ્ત્રગ્ધરા વસંતતિલકા કટાવ ઝૂલણા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાત્તાપ પશ્ચાતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. પૂરમાં પાક નષ્ટ થવો જીવવા જેવી સ્થિતિ ન હોવી ભૂખે મરવું દુકાળ પડવો પૂરમાં પાક નષ્ટ થવો જીવવા જેવી સ્થિતિ ન હોવી ભૂખે મરવું દુકાળ પડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? મોગરો કમળ સૂર્ય ચંદન મોગરો કમળ સૂર્ય ચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો. સુ + અલ્પ સુઅલ્પ સ્વાલ્પ સ્વલ્પ સ્વલપ સુઅલ્પ સ્વાલ્પ સ્વલ્પ સ્વલપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP