કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં આસામ રાઈફલ્સના 21મા મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત
લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર
લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર
લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ નેનો-ફાઈબર આધારિત એન્ફોટેરિસિનબી ઓરલ ટેબલેટ વિકસિત કરી છે ?

IIT હૈદરાબાદ
IIT દિલ્હી
IISc બેંગલુરુ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ?

ટુ ધ લાઈટહાઉસ
એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક
હેમર બ્લોવ્ઝ
એન અમેરિકન મેરેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
હિમાલયમાં ઉગાડવામાં આવેલા જૈવિક બાજરાની પહેલી ખેપ કયા દેશમાં નિકાસ કરવામાં આવશે ?

જર્મની
નેધરલેન્ડ
ફિલીપાઈન્સ
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા સંગઠને 'સ્વસ્થ ભૂમિ, સ્વસ્થ જીવન' થીમ અંતર્ગત 2021 માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)નો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ જીત્યો ?

પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન
ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી
ફેમિલિયન ફોરેસ્ટ્રી
વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP