Gujarat Police Constable Practice MCQ Part - 3 21 જાન્યુઆરી 2004 ના રોજ કયો વાર હશે ? મંગળવાર શનિવાર ગુરુવાર બુધવાર મંગળવાર શનિવાર ગુરુવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગઈકાલના બે દિવસ પહેલા શુક્રવાર હોય તો આવતીકાલના દિવસ પછી કયો દિવસ હોય ? બુધવાર શનિવાર રવિવાર સોમવાર બુધવાર શનિવાર રવિવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ - 477 (એ) હેઠળ હિસાબો ખોટા બનાવવા અંગેના ગુનામાં કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? સાત વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને પાંચ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને આઠ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને આપેલ પૈકી એક પણ નહીં સાત વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને પાંચ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને આઠ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે ? અરવલ્લી સાબરકાંઠા મહીસાગર બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા રાજકોટ ખેડા જામનગર મહેસાણા રાજકોટ ખેડા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 15 મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે ? 15 22 29 13 15 22 29 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP