સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ?

એકાંત કેદ
અક્ષરો
ચિન્હ્રો
મૌખિક નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ?

મરાઠા સામ્રાજ્ય
ગુલામ વંશ
વિજયનગર સામ્રાજ્ય
ખીલજી વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP