Gujarat Police Constable Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

દક્ષિણધ્રુવવૃત
વિષવવૃત્ત
કર્કવૃત્ત
મકરવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળના હુકમનો ઉદ્દેશ્ય શો છે ?

જાહેર શાંતિમાં દખલ અટકાવવાનો
હુલ્લડ કે બખેડો અટકાવવો
આપેલ તમામ
માનવ—જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પૂર્વ દિશામાં મુખ રાખી પાંચ છોકરીઓ એક હારમાં ઊભી છે. ઉષા, તુલસી અને ઉર્મીલાની ડાબી બાજુએ સવિતા છે. કુમુદની ડાબી બાજુએ ઉષા, તુલસી અને ઉર્મિલા છે. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. જો ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય તો જમણી બાજુએથી ઉષા ક્યા ક્રમે હશે?

ત્રીજા
બીજા
ચોથા
પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ?

ઉર્ધ્વીકરણ
ઘનીભવન
બાષ્પીભવન
નિક્ષેપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો વિકલ્પ એ કેદની સજાનો એક પ્રકાર નથી ?

કાળા પાણીની કેદ
સાદી કેદ
આસાન કેદ
સખત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ?

ઈન્ડિયા અને ભારત
ભારત
ઈન્ડિયા એટલે કે ભારત
ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP