કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ?

રશિયા
ઓસ્ટ્રેલિયા
ઇંગ્લેન્ડ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

દિલ્હી યુનિવર્સિટી
IIT ભુવનેશ્વર
ચંદીગઢ યુનિવર્સિટી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ તમામ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ખાદ્ય તેલોમાં ટ્રાન્સ ફેટી એસિડનું માન્ય સ્તર કેટલું રાખવા નિર્દેશ કર્યો ?

3%
6%
5%
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં એક્વિફર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત એડવાન્સ્ડ હેલીબોર્ન જીયોફિઝિકલ સર્વે માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે કઈ સંસ્થા સાથે MoU કર્યા ?

GSIR-CGCRI
CSIR-CSMCRI
CSIR-CCMB
CSIR-NGRI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP