કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
21મી હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (IORA)ની મંત્રી પરિષદની વાર્ષિક બેઠક ક્યા શહેરમાં આયોજીત થઈ હતી ?

ઢાકા
સિંગાપુર
દિલ્હી
મેલબોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ?

પાંચમું
ત્રીજું
છઠ્ઠું
ચોથું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું છે ?

સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર
કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ
સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી
વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP