GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, ‘તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે ?

ભાઈ
પિતરાઈ
કાકા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સુપર કન્ડક્ટીવીટીમાં પદાર્થની વાહકતા ___ થાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
અનંત (infinite)
મર્યાદિત (finite)
શૂન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ત્રણ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછો એક ‘4’ આવે તેની સંભાવના કેટલી ?

2/3
91/216
આપેલ પૈકી કોઈ નહીં
113/216

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.
ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.
iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.

ફક્ત ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટીક પાર્ક માટે મંજૂર કરાયેલા છ રાજ્યોની યાદીમાં નીચેના પૈકી કયું રાજ્ય સમાવિષ્ટ થયેલ નથી ?

ઓરિસ્સા
ઝારખંડ
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP