GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?

અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે.
સમાંતરબાજુ ચતુષ્કોણ એ એક સમલંબ ચતુષ્કોણ પણ છે.
ચોરસ એક સમબાજુ ચતુષ્કોણ પણ છે.
પતંગ એ એક સમાંતરબાજુ ચતુષ્કોણ પણ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કોઈપણ સ્થળે ભારત અથવા ભારતીય સેના સામેના મોટા જૈવિક અથવા રાસાયણિક શસ્ત્રોથી હુમલાની ઘટનામાં ભારત ___ કરશે.

જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો વિકલ્પ જાળવી રાખશે.
પરમાણુ શસ્ત્રોથી પ્રતિકાર કરવાનો વિકલ્પ જાળવી રાખશે.
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત તેના પરંપરાગત દળોનો ઉપયોગ કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક (Multi-dimensional Poverty Index)ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ?

ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા
વીજળીની ઉપલબ્ધતા
માતૃ મૃત્યુ દર
ટેલીફોનની ઉપલબ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટીક પાર્ક માટે મંજૂર કરાયેલા છ રાજ્યોની યાદીમાં નીચેના પૈકી કયું રાજ્ય સમાવિષ્ટ થયેલ નથી ?

ઓરિસ્સા
ગુજરાત
ઝારખંડ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે ઊલ્ટું હોય છે.
અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી બમણી હોય
સમતલ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) અનંત હોય છે.
બહિર્ગોલ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP