ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? જયન્ત પાઠક હરકિશન મહેતા લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ જયન્ત પાઠક હરકિશન મહેતા લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? પુરાણ શ્રુતિ સૂત્ર સ્મૃતિ પુરાણ શ્રુતિ સૂત્ર સ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા નાટક નવલકથા નિબંધ નવલિકા નાટક નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP